← All Books  ·  Gujarati  ·  Family  ·  Thriller
ફાઇલ નંબર શૂન્ય
— Gujarati · Family · Thriller —

ફાઇલ નંબર શૂન્ય

by Sandipkumar K Patel (SHK Family)
FormatEbook · read online AddedJul 2026
સાઠ વર્ષનો એક નિવૃત્ત માણસ. એક યુવાન સ્ત્રી સાથેનો શંકાસ્પદ સંબંધ. ઘર, પરિવાર અને સમાજની નજરમાં પડેલો એક અક્ષમ્ય આરોપ. જ્યારે બધા લોકો તેને દગાબાજ માની બેઠા હોય છે, ત્યારે અચાનક તે યુવાન સ્ત્રીનો મૃતદેહ મળે છે—અને એ જ રાત્રે તે વૃદ્ધ માણસ ગાયબ થઈ જાય છે. બીજી બાજુ, દેશ આતંકી હુમલાઓના ડરથી ધ્રૂજી રહ્યો છે. એક અજાણી ટીપથી એક મોટો હુમલો અટકાવી લેવાય છે, પણ કોઈને ખબર નથી કે એ ટીપ કોણે આપી. પોલીસ તપાસ, ગુપ્ત ફાઇલો, સત્તાનું મૌન અને સરહદની પેલી પાર છુપાયેલા ચહેરાઓ વચ્ચે એક જ પ્રશ્ન સતત ઊભો રહે છે: આ માણસ ખરેખર ગુનેગાર હતો કે કોઈ એવી લડાઈ લડી રહ્યો હતો, જેને જાહેરમાં ક્યારેય સ્વીકારી શકાય નહીં?
— How to read —

Buy access and start reading instantly — your code is emailed to you.