— Gujarati · Family —
એક દીકરી, એક સપનું
એક દીકરી, એક સપનું ( સત્ય ઘટના પર આધારિત )
એક નાનકડા શહેરની સ્કૂલમાં, બે બેન્ચ વચ્ચે, એક નામ વગરનો પ્રેમ ધીમે ધીમે ઊગે છે. એક તરફ મધ્યમવર્ગીય ઘરનો શાંત, મહેનતુ છોકરો. બીજી તરફ એક "ગોઠવાયેલા" ઘરની દીકરી — જેની શાંતિ પાછળ એક ભાર છુપાયેલો છે.
પણ એ દીકરીના ઘરમાં એક સપનું ઘડાઈ રહ્યું છે — અમેરિકાનું. એ સપનું એનું પોતાનું નથી. અને એ સપનાની કિંમત, કાગળ પર લખાતી જતી એક ખોટી ઓળખથી લઈને, એક દીકરીના આખા અસ્તિત્વ સુધી પહોંચે છે.
આ કથા પ્રેમની છે, વિદાયની છે — અને એ સવાલની છે, જે દરેક ઘરે પોતાને પૂછવો જોઈએ. "આ સપનું કોનું છે?"
— How to read —
Buy access and start reading instantly — your code is emailed to you.