— Gujarati · Family —
અધૂરા પ્રેમની સફર
આ નવલકથા સહેક નામના એક યુવાનની છે. એક છોકરો જે પિતાનાં અધૂરાં સપનાં પૂરાં કરવા નીકળ્યો, પણ રસ્તામાં પોતે ભટકી ગયો. એક રાત, એક દારૂની ઘૂંટ, અને એક ગાડીની એક ભૂલે એના જીવનની દિશા હંમેશાં માટે બદલી નાખી. એ રાત્રે જે ‘અપરાધ’ થયો, એને એ માણસે પોતાનું જીવનભરનું ‘પ્રાયશ્ચિત્ત’ બનાવી દીધું. અને એ પ્રાયશ્ચિત્તમાંથી જ એક નવો પ્રેમ ઊગ્યો, એક નવું ઘર બંધાયું, અને એક નવી ઓળખ ઊભી થઈ.
— How to read —
Buy access and start reading instantly — your code is emailed to you.