— Gujarati · Thriller —
ત્રીજું હૃદય
આ નવલકથા મિનલની વાર્તા છે. એક સ્ત્રી જે દશ વર્ષ સુધી પોતાના પતિના ઘરમાં રહી, અને પતિને ખબર પણ ન હતી કે એની પત્ની કોણ છે. એ સ્ત્રી નવ વર્ષની ઉંમરે જે ગુનાનો ભોગ બની હતી, એ ગુનો ત્રીસ વર્ષ સુધી એની ભીતર દફન રહ્યો. અને એક દિવસ, એક પત્રિકાના ફોટાએ બધું પાછું ઊભું કરી દીધું.
— How to read —
Buy access and start reading instantly — your code is emailed to you.