← All Books  ·  Fiction
જ્યારે પ્રેમ મરે છે
— Fiction —

જ્યારે પ્રેમ મરે છે

by Sandipkumar K Patel
FormatEbook · read online AddedJun 2026
અમદાવાદની એક ગલીમાં ગુલાબ વેચતી છોકરી અને ગુજરાતનો એક ઉદ્યોગપતિ — પ્રથમ નજરનો પ્રેમ, બોલિવૂડની ચમક, અને બાવીસ વર્ષ પછી… વેલેન્ટાઇન ડેની એ એક રાત, જ્યારે પ્રેમ પોતાનાં જ ઘરમાં, પોતાનાં જ હાથે. જ્યારે પ્રેમ મરે છે — એક રહસ્યમય પ્રેમકથા જે પૂછે છે: શું પ્રેમ સાચે જ મરે છે, કે માત્ર રૂપ બદલે છે? When a Gujarati industrialist falls at first sight for a rose-selling girl on an Ahmedabad street, no one imagines that twenty-two years and a Bollywood crown later, their love story will end on a Valentine's night — in their own home, by their own hands, with two dead bodies and a single rose stained red. When Love Dies is a haunting suspense-thriller that dares to ask the question every lover fears: does love truly die, or does it only change its form?